વીડીયો વાર્તાAgroStar YouTube Channel
એગ્રોસ્ટાર ની સાથે કરો કપાસ ની વૈજ્ઞાનિક ખેતી !
પ્રિય ખેડૂત ભાઈઓ, અમે તમને એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટર એપ પર વિડિઓ ના માધ્યમ થી સમય સમય પર કપાસની વૈજ્ઞાનિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપીશું. જેમાં તમે તમારા પાક માટે યોગ્ય બિયારણ, ખાતર વ્યવસ્થાપન, સિંચાઇ અને રોગ જીવાતોના નિયંત્રણ વગેરેની વાવણીથી લઇને કાપણી સુધીની માહિતી આપીશું. તો માહિતી મેળવવા અમારી સાથે જોડાયેલા રહો._x000D_
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો. જય કિસાન !
84
0
સંબંધિત લેખ