સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કોરોના સંકટ દરમિયાન એગ્રોસ્ટાર દ્વારા ખેડૂતોને વધુ એક મોટી રાહત!
પ્રિય ખેડૂત ભાઈઓ, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કોરોનાને લીધે દેશવ્યાપી લોકડાઉનમાં એગ્રોસ્ટારે કૃષિ પ્રોડક્ટ ની ડિલિવરી સ્થગિત કરી હતી. જેના કારણે ખેડૂત ભાઈઓને અસુવિધાનો સામનો કરવો પડયો. પરંતુ આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, અમે ફરીથી કૃષિ પ્રોડક્ટની ડિલિવરી શરૂ કરી છે. હવે ખેડૂત ભાઈઓ પોતાની જરૂરિયાત મુજબની તમામ કૃષિ સામગ્રી ઘરે બેઠા મંગાવી શકે છે. આ લોકડાઉનમાં અમારી આ સુવિધાથી ખેડૂતોને મોટી રાહત મળી છે અને તેઓ ઘરે બેઠા સુરક્ષિત રહીને દરેક કૃષિ પ્રોડક્ટ મંગાવી રહ્યા છે. એગ્રોસ્ટાર ની ટીમ ઉત્સાહથી ખેડુતોને આ સેવા આપવા માટે તત્પર છે. કોરોના સંકટ દરમિયાન અમે ઇચ્છીએ છીએ કે તમે ઘરે રહો અને સુરક્ષિત રહો. સંદર્ભ : - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સેલન્સ આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો !
39
13
સંબંધિત લેખ