યોજના અને સબસીડીઆધુનિક ખેતી
જાણીયે, પાક વિમા યોજનામાં થયેલા ફેરફાર વિશે
• હવે કેસીસી માંથી સુધી જ પાક પ્રીમિયમ કાપી નહીં શકે. • આ યોજનાને હવે સ્વૈચ્છિક બનાવવામાં આવી છે. • ખેડૂતો નું હિત જળવાઈ રહે તે માટે આ નિર્ણય હવે ખેડૂતો જ લેશે. • પ્રિમિયમ ટકાવારી યથાવત રાખવામાં આવી છે. • અન્ય ઉપયોગી સલાહ માટે જુઓ આ સમુર્ણ વિડીયો.
સંદર્ભ: આધુનિક ખેતી આ યોજનાની માહિતીને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
123
0
સંબંધિત લેખ