AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
25 Mar 20, 07:00 AM
યોજના અને સબસીડીઆધુનિક ખેતી
સરદાર પટેલ કૃષિ પુરસ્કાર યોજના
• આ યોજનામાં જુદા જુદા પાકમાં વધુ ઉત્પાદન આપતી જાતો ના સંશોધન, નવી પધ્ધતિ થી ખેતી કરતા ખેડૂતો માટે, • જળ સંચાલન: ઓછા પાણી એ ખેતી કરીને વધુ ઉત્પાદન કરતાં, • સૂકી ખેતી : જે ખેડૂત મિત્રો આ વરસાદ આધારિત સૂકી ખેતી કરતા હોય તેમના માટે આ યોજના માં ભાગીદાર થઇ શકે છે. • ઉપર આપેલા મુદ્દા જે કેવીકે અને આત્મા સંસ્થા દ્વારા બનાવેલ પ્રગતિશીલ ખેડૂતો લીસ્ટના આધારે સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
સંદર્ભ: આધુનિક ખેતી આ યોજનાની માહિતીને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
9
0