AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
22 Mar 20, 07:00 AM
યોજના અને સબસીડીખિસ્સું
ખેડૂત માટે 1.5 લાખ ની સહાય !
• આ યોજના ઘનિષ્ટ ખેતીથી વાવેલા ફળ પાકો આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે છે. • આ યોજના ના ફોર્મ ઓનલાઇન આઈ- ખેડૂત પોર્ટલ પર ભરવાના રહેશે. • ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૦ છે. • જેમાં જરૂરી પુરાવા ૭/૧૨, ૮અ, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક પાસબુક ની જરૂરિયાત રેહેશે. • અન્ય વધુ માહિતી જુઓ આ વિડીયો માં.
સંદર્ભ: ખિસ્સું આ યોજનાને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
215
0