AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
17 Mar 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
આજ ના બજાર ભાવ
• સુરત માર્કેટના કાલ ના ભાવ ની સરખામણીમાં ભીંડા ના કોઈ ભાવમાં ઉતાર- ચડાવ જોવા મળ્યો નથી. • ખીરા કાકડી ના ભાવ માં નીચા ભાવમાં કોઈ ચડાવ જોવા મળ્યો નથી પરંતુ ઊંચા ભાવ માં પ્રતિ ક્વિન્ટલે રૂ. ૧૦૦ નો વધારો જોવા મળ્યો. • સરગવાના ભાવ માં કાળની સરખાણીમાં નીચા ભાવમાં રૂ. ૫૦ જયારે ઊંચા ભાવમાં પ્રતિ ક્વિન્ટલે રૂ. ૨૫૦ ની ઉછાળો. • કાલ ની સરખામણીમાં ડુંગળીના ભાવ માં કોઈ ઉતાર ચડાવ આવ્યો નથી. • બટાકાના ભાવ માં ગઈ કાલના ભાવ કરતા નીચા ભાવમાં રૂ. ૧૦૦ ની ઘટ જયારે ઊંચા ભાવમાં કોઈ વધારો ઘટાડો નથી. સંદર્ભ: http://agmarknet.gov.in આ બજાર ભાવની માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
9
0