AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
12 Mar 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના બજાર ભાવ
વઢવાણ માર્કેટના ભાવ: ભીંડા: 2500 -3000 કારેલાં : 3000 - 3500 દૂધી: 500 - 750 રીંગણ: 950 - 1000 કોબીજ: 500 - 600 ખીરા કાકડી: 1000 - 1250 સરગવો: 2500 - 3500 લસણ : 1500 - 1750 લીલા મરચાં: 1000 - 1500 લીલી ડુંગળી: 750 - 1000 બટાકા: 1000 - 1250 મોડાસા માર્કેટના ભાવ: એરંડા બીજ : 3500 - 3740 સફેદ કાબુલી ચણા : 3500 - 4110 મકાઈ: 1250 - 1665 લોકવન ઘઉં: 1725 - 2015
માંગરોળ માર્કેટના ભાવ: બાજરા : 2000 - 2150 લોકવન ઘઉં: 1725 - 1750 લીમડી માર્કેટ ના કપાસ ના ભાવ: 3500 થી 5500 નોંધ: ઉપર આપેલ બજાર ભાવ ક્વિન્ટલ ( ૧૦૦ કિલો )મુજબ છે. સંદર્ભ: https://ikhedut.gujarat.gov.in આપેલ બજાર ભાવ ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
11
1