AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
09 Mar 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
આજ ના બજાર ભાવ નું વિશ્લેષણ
રાજકોટ(ઘી પીઠ): • ભીંડા માં તારીખ ૭ ની ગણતરી એ આજ ન્યુનતમ ભાવ માં ક્વિન્ટલે રૂ. ૫૦ જયારે મહત્તમ ભાવમાં ૨૫૦ રૂ. નો વધારો નોંધાયો. ( આજ ના ભાવ: ૨૫૦૦ થી ૩૫૦૦) • દૂધી ના ભાવમાં નીચા ભાવ માં પ્રતિ ક્વિન્ટલે રૂ. ૫૦ નો ઉછાળો જયારે ઊંચા ભાવ માં રૂ. ૫૦ નો ઘટાડો નોંધાયો. ( ભાવ : ૩૦૦ થી ૬૦૦ ) • રીંગણ ના ભાવમાં શનિવારની તુલનામાં નીચા ભાવમાં ક્વિન્ટલે રૂ. ૭૫ નો ઉછાળો જયારે ઉંચા ભાવમાં રૂ. ૨૫ નો સામાન્ય ઘટાડો જોવા મળે છે. ( ભાવ: ૨૦૦ - ૪૦૦) • લીલા મરચાંના ભાવ માં પ્રતિ ક્વિન્ટલે નીચાં ભાવ માં રૂ. ૩૦૦ નો સારો એવો ઉછાળો જોવા મળ્યો જયારે ઉંચા ભાવમાં રૂ. ૬૦૦ નો ઉછાળો મળ્યો જેથી આજનો ભાવ ૧૫૦૦ થી ૨૫૦૦ પ્રતિ ક્વિન્ટલ. • ડુંગળી ના આજનો ભાવ પ્રતિ ક્વિન્ટલ: ૭૫૫ થી ૧૯૦૦ રૂ. નોંધાયો.
સંદર્ભ: http://agmarknet.gov.in આ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
3
1