AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
18 Mar 20, 07:00 AM
યોજના અને સબસીડીખિસ્સું
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના
• આ યોજના અંતર્ગત ગુજરાતના દરેક ખેડૂતને ૩૦ હાજર સુધીની સહાય મળશે. • કમોસમી વરસાદ, વાવાઝૉડુ, અતિવૃષ્ટિ અને અન્ય પરિબળો થી પાક ઉત્પાદન બાદનું થતું નુકશાન અટકાવવાનો ઉદ્દેશ. • ખેતરમાં નાના મોટા ગોડાઉન- સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવવા માટે એકમ દીઠ ૩૦ હાજર ની સહાય. • આ યોજના માટે ૩૦૦ કરોડ ફાળવેલ છે. • અન્ય વધુ માહિતી માટે જુઓ આ વિડીયો.
સંદર્ભ: ખિસ્સું આ યોજનાને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
320
2