AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
08 Mar 20, 07:00 AM
યોજના અને સબસીડીઅમીસા 4 યુ
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
• આ વિડીયો માં જાણીશું કે આ યોજનાનો લાભ કોને મળશે? કેવી રીતે અરજી કરવી, અને યોજના માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? જેવી માહિતી જોવા મળશે. • આ યોજના માં અલગ-અલગ પશુ માટે અલગ -અલગ કિંમત નક્કી કરવામાં આવી છે. • લોન મર્યાદા ૧ લાખ ૬૦ હજાર રૂપિયા રાખવામાં આવી છે. • અન્ય ખાસ માહિતી જાણવા જુઓ આ વિડીયો.
સંદર્ભ: અમીસા 4 યુ આ યોજના ને લાઈક કરો અને અન્ય ખેડુત મિત્રો સાથે તેને શેર કરો જેથી તે પણ વધુ ફાયદો લઈ શકે.
28
3