AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
05 Mar 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
આજ ના બજાર ભાવનું વિશ્લેષણ
• દામનગર માર્કેટની સરખામણીમાં તાલાલા ગીર માર્કેટમાં ભીંડા ભાવ પ્રતિ ક્વિન્ટલ 1200 નો વધારો. ( દામનગર : 1100 થી 1300 રૂ. પ્રતિ ક્વિન્ટલ). • દામનગર માર્કેટની સરખામણીમાં તાલાલા ગીર માર્કેટમાં રીંગણ ના ભાવ માં રૂ.150 નો વધારો. ( દામનગર: 200 થી 300 રૂ. પ્રતિ ક્વિન્ટલ). • દામનગર માર્કેટમાં કોબીજ નો ભાવ રૂ. 200 થી 300 જયારે તાલાલા ગીર માર્કેટમાં રૂ. 150 થી 300 પ્રતિ ક્વિન્ટલ ભાવ જોવા મળ્યો. • દામનગર માર્કેટમાં લીલા મરચાં ના ભાવ રૂ. 800- 1300 નોંધાયો જેની સામે તાલાલા ગીર માર્કેટમાં રૂ.1450 થી 1650 પ્રતિ ક્વિન્ટલ ભાવ નોંધાયો. • તાલાલા ગીર માર્કેટમાં લીંબુ ના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 4300 થી 4500 તેની સરખામણીમાં દામનગર માર્કેટના ભાવ રૂ. 1800 થી 2500 નોંધાયો.
સંદર્ભ: http://agmarknet.gov.in આ માહિતીને લાઈક કરી ને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
9
1