AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
04 Mar 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
તલાલા ગીર માર્કેટના ઉતાર ચડાવ
• ખેડૂત મિત્રો, ગઈ કાલ ની સરખામણીમાં આજે ટામેટાના ભાવમાં કવીન્ટલે રૂ. 50 નો ધટાડો નોંધાયો. જેની સરખામણીમાં લીલા મરચાં માં રૂ. 50 નો વધારો જોવા મળ્યો. • જયારે એ સરખાણીમાં ચોળી નો ભાવ યથાવત છે. ( રૂ. 2300 થી 2500 પ્રતિ કવીન્ટલ) • જયારે અન્ય શાકભાજી પાક ભીંડા ની વાત કરીયે તો કાલ ના ભાવ ની સરખાણીમાં કવીન્ટલે રૂ. 500 ઘટાડો થયો છે. ભાવ ઘટવાનું કારણ ભીંડા ની વધુ આવક જવાબદાર હોય શકે છે. • ફ્લાવર પાકમાં તારીખ ૩ માર્ચ ની સરખાણીમાં તારીખ ૪ માર્ચે પ્રતિ કવીન્ટલે રૂ. 150 નો વધારો તલાલા ગીર માર્કેટમાં જોવા મળ્યો છે. • દૂધી અને રીંગણ ના ભાવ માં પણ કાલ ની સરખામણીમાં બંનેમાં રૂ.100 ઘટાડો થયો છે.
સંદર્ભ: http://agmarknet.gov.in આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
5
0