AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
01 Mar 20, 07:00 AM
યોજના અને સબસીડીટીવી 9 ગુજરાતી
અકસ્માતે પશુ મૃત્યુ વળતર સહાય યોજના
લાભ અને સહાય: સરકારની આ યોજનામાં તમામ પશુપાલકને મળી શકે છે. સરકાર તરફથી મળતી સહાય બેંક ખાતા માં જમા થશે. અરજી ક્યાં કરવી: અરજી નજીકના પશુદવાખાને અથવા જિલ્લા નાયબ મદદનીશ પશુપાલન કચેરીમાં કરવી.
ક્યાં પશુ માટે અને અન્ય માટે કેટલી મળે છે સહાય તે જાણવા માટે જુઓ આ વિડીયો. નોંધ: આ યોજના માં કોઈ પ્રશ્ન હોય તો અમને કૃષિ ચર્ચા વિભાગમાં યોજનાનો સ્ક્રિનશોટ લઈને સવાલ પૂછી શકો છો. સંદર્ભ: ટીવી 9 ગુજરાતી આ આર્ટિકલ ને લાઈક કરો અને આ યોજનાને અન્ય પશુપાલક મિત્રો સાથે શેર કરો જેથી અન્ય મિત્રો ને પણ ફાયદો થી શકે.
207
2