AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
25 Feb 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
આજ ના વિવિધ માર્કેટના બજારભાવ
તાલાલાગીર માર્કેટના ભાવ: ભીંડા: 1450 - 1650 કારેલાં : 3300 - 3500 દૂધી: 150 - 300 રીંગણ: 800 - 1000 કોબીજ: 250 - 400 ફ્લાવર ; 1000 - 1200 ખીરા કાકડી: 1000 - 1200 લીલા મરચાં : 600 - 800 લીલી ડુંગળી : 1050 - 1200 સુરત માર્કેટના ભાવ: ટામેટા : 300 - 800 બટાકા: 1000 - 1400 પરવળ: 4000 - 6250 તુવેર : 1200 - 3000 ડુંગળી: 1250 - 2500 આદુ ( લીલું) ; 2900 - 3500 ખીરા કાકડી: 800 - 1800 ફ્લાવર : 400 - 2000 ગાજર : 750 - 1200 ભીંડા; 1300 - 3000 જંબુસર(કાવી) માર્કેટના ભાવ: તુવેર : 4900 - 5100 બાજરા: 1750 - 1950 કપાસ : 4500 - 4700 મકાઈ: 1650 - 1850 ડાંગર: 2800 - 3400
દામનગર માર્કટના ભાવ: ભીંડા : 1100 - 1300 રીંગણ: 1050 - 1250 ફલાવર : 1200 - 1400 નોંધ: આપેલ ભાવ પ્રતિ ક્વિન્ટલ મુજબ આપેલ છે. સંદર્ભ: http://agmarknet.gov.in આપેલ બજારભાવ આપના માટે ઉપયોગી છે તો પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
8
0