AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
24 Feb 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
આજ ના વિવિધ APMC ના બજારભાવ
ધોરાજી માર્કેટના ભાવ: તુવેર : 4780 - 5230 રીંગણ: 200 - 400 કોબીજ: 100 - 250 કપાસ: 3755 - 5180 લીલા મરચાં: 1500 - 2000 મગફળી: 4205 - 4630 બટાકા: 1200 - 1500 ટામેટાં : 500 -700 ઘઉં: 1630 - 2105 રાજકોટ (ઘી પીઠ) માર્કેટના ભાવ: ભીંડા: 2150 - 3250 દૂધી: 250 - 500 લીલા મરચાં: 1250 - 2000 લીંબુ: 2000 - 3500 બટાકા: 1050 -1400 ટામેટાં: 250 - 500 સુરત માર્કેટના ભાવ : રતાળુ : 2750 - 6500 તુરીયા: 600 - 2000 કોળુ : 600 - 900 પરવળ : 4000 - 7000 તુવેર: 1250 - 3000 ડુંગળી; 1250 - 2500 ગાજર: 700 - 1200
તાલાલાગીર માર્કેટના ભાવ: ભીંડા: 1800 - 2000 કારેલાં : 2300 - 2500 રીંગણ: 950 - 1150 ફ્લાવર: 1050 - 1250 ખીરા કાકડી: 1000 - 1200 ગુવાર: 2300 - 2500 લીલી ડુંગળી; 1300 - 1500 નોંધ: આપેલ ભાવ પ્રતિ ક્વિન્ટલ મુજબ આપેલ છે. સંદર્ભ: http://agmarknet.gov.in આપેલ બજારભાવ આપના માટે ઉપયોગી છે તો પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
11
0