AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
24 Feb 20, 10:00 AM
સલાહકાર લેખઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ
ટપક સિંચાઈના ફાયદા
• પ્રિય ખેડૂત ભાઈઓ, આજે આપણે ટપક સિંચાઈથી થતા ફાયદા વિશે જાણીશું. • ખેડૂત ભાઈઓ ટપક સિંચાઈ પધ્ધતિ દ્વારા ખર્ચમાં 70 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. • આના દ્વારા પાકમાં દ્રાવ્ય ખાતર (વોટર સોલ્યુબલ) વગેરેનો ઉપયોગ કરી શકાય છે.
સંદર્ભ : ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ વધુ માહિતી માટે આ વિડીયો જુઓ અને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
101
5