AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
17 Feb 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
આજ ના વિવિધ માર્કેટના બજારભાવ
જંબુસર માર્કેટના ભાવ: તુવેર: 4600 - 5000 બાજરા: 1650 -1850 કપાસ: 4600 - 4800 જુવાર: 1800 - 2200 મકાઈ: 1600 - 1800 ઘઉં: 1800 - 2000 દામનગર માર્કેટ ના ભાવ: ભીંડા; 1200 - 1800 રીંગણ: 600 - 1100 કોબીજ: 300 - 700 ફ્લાવર : 800 -1200 આદુ : 6000 - 7500 લીલા મરચાં: 800 - 1300 ગુવાર : 800 -1100 લીંબુ: 2200 -2800 માણસા ( શાકભાજી માર્કેટ યાર્ડ) દૂધી: 600 ટામેટા: 700 બટાકા: 900 - 1000 લીલી ડુંગળી: 1000 -1750 લીલા મરચાં : 1200 - 2500
મેઘરજ માર્કેટના ભાવ: તુવેર: 5000 -5100 અડદ: 3000 -4500 કપાસ: 3750 - 4750 મકાઈ : 1850 - 1900 ઘઉં: 2000 - 2200 રાજપીપલા માર્કેટ ના ભાવ; કેળ : 800 -1425 નોંધ: આપેલ ભાવ પ્રતિ ક્વિન્ટલ મુજબ આપેલ છે. સંદર્ભ: http://agmarknet.gov.in આપેલ બજારભાવ આપના માટે ઉપયોગી છે તો પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
241
0