AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
17 Feb 20, 10:00 AM
સલાહકાર લેખદુરદર્શન ગિરનાર
ઉનાળુ મગફળીમાં સંકલિત જીવાત નિયંત્રણ
• આ વિડીયોમાં આપણે જોઈશું સંકલિત જીવાત નિયંત્રણની પધ્ધતિઓ વિશે. • પાકમાં આવતાં રોગ- જીવાત નું સંપૂર્ણ માર્ગદર્શન. • તો જોઈએ આ વિડીયો અને જાણીયે મગફળીમાં આવતા રોગ - જીવાત નિયંત્રણ વિશે. સંદર્ભ: દુરદર્શન ગિરનાર જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
10
0