AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
15 Feb 20, 02:00 PM
કૃષિ જુગાડએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ખેતરમાંથી પશુ પક્ષીને દૂર રાખવાનો જુગાડ
• આ જુગાડમાં સૌર ઉર્જા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. • તે ઉર્જાથી મોટર દ્વારા બાંધેલ વસ્તુ જે બાજુમાં લટકાવેલ થાળી સાથે ટકરાઈ ને અવાજ પેદા કરે છે. • જુઓ આ વિડીયો અને તમે પણ આવો દેશી જુગાડ ખેતીમાં ઉપયોગ કરો.
સંદર્ભ: જયેશ પટેલ આ વિડીયો ને લાઈક કરો અને શેર કરો.
19
1