AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
14 Feb 20, 05:00 PM
વીડીયો વાર્તાAgroStar YouTube Channel
ઘઉંના પાકમાં આવતી ઈયળ વિશે જાણીએ.
સેટેલાઇટ પરથી મળતી માહિતી મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઘઉંના પાકમાં ઇયળનો ખુબ જ ઉપદ્ર્રવ જોવા મળ્યો છે, તો તે પાકમાં કેવી રીતે નુકશાન કરે છે તે જાણીએ અને તેના નિયંત્રણની વધુ માહિતી મેળવવા માટે એગ્રોસ્ટાર એપમાં પાકનો ફોટો પોસ્ટ કરો અને એગ્રી ડૉક્ટર પાસેથી જવાબ મેળવો.
આ માહિતી ને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો.
51
3