AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
14 Feb 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
જાણો આજના બજારભાવ
સુરત માર્કેટના ભાવ: ભીંડા: 1000 - 2750 કારેલાં : 1250 - 3250 દૂધી: 200 - 1000 કોબીજ : 200 - 500 ગાજર; 700 - 1200 ફલાવર : 250 - 1250 લીલા મરચાં: 1100 - 2300 લીંબુ: 600 - 2500 ડુંગળી: 1000 - 2750 તુવેર: 1500 - 3500 પરવળ: 6000 - 10250 બટાકા: 850 - 1350 રતાળુ: 3500 - 7000 દામનગર માર્કેટના ભાવ: ભીંડા: 1800 - 2300 રીંગણ: 600 - 1200 કોબીજ: 400 - 600 આદુ : 5800 - 7000 લીલા મરચાં: 1200 - 1800 ગુવાર: 2100 - 2700 લીંબુ: 2200 - 2800
જંબુસર માર્કેટના ભાવ: તુવેર: 4800 - 5000 બાજરા: 1650 - 1850 કપાસ: 4600 - 4800 ગુવાર: 1800 - 2200 મકાઈ: 1600 - 1800 ઘઉં: 1900 - 2100 માણસા માર્કેટ ના ભાવ: રીંગણ: 1000 - 1200 ટામેટા: 800 નોંધ: આપેલ ભાવ પ્રતિ ક્વિન્ટલ મુજબ આપેલ છે. સંદર્ભ: http://agmarknet.gov.in આપેલ બજારભાવ આપના માટે ઉપયોગી છે તો પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
16
0