AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
13 Feb 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
આજ ના મુખ્ય માર્કેટના બજારભાવ
દામનગર માર્કેટના ભાવ: ભીંડા: 1200 - 1700 રીંગણ: 800 - 1200 કોબીજ: 400 - 700 ફલાવર : 800 - 1500 લીલા મરચાં : 1200 - 1500 ગુવાર: 2100 - 2500 લીંબુ: 4500 - 6000 જંબુસર માર્કેટના ભાવ: તુવેર: 4500 - 5000 બાજરા : 1600 - 1800 કપાસ: 4400 - 4800 જુવાર: 1800 - 2200 મકાઈ: 1650 - 1850 ઘઉં: 1900 - 2100
માણસા (શાકભાજી યાર્ડ) માર્કેટના ભાવ: દૂધી: 1000 રીંગણ: 400 - 600 કોબીજ: 250 ગાજર: 1200 - 1400 ફ્લાવર : 250 ટામેટાં: 600 - 800 બટાકા: 800 - 1000 લીલી ડુંગળી: 1750 દેવગઢ બારીયા માર્કેટના ભાવ: ડાંગર: 1510 - 1530 નોંધ: આપેલ ભાવ પ્રતિ ક્વિન્ટલ મુજબ આપેલ છે. સંદર્ભ: http://agmarknet.gov.in આપેલ બજારભાવ આપના માટે ઉપયોગી છે તો પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
5
0