AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
12 Feb 20, 12:00 PM
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુઓમાં કૃમિના કારણે થતું નુકશાન
1. દૂધ અને ફેટમાં ધટાડો 2. પાચન શક્તિ માં કમજોરી થવી 3. પશુ માટી ખાવા લાગે છે. 4. પશુ વારંવાર ઉથલો મારે છે.
આ માહિતીને લાઈક અને શેર કરો.
71
2