AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
12 Feb 20, 07:00 AM
યોજના અને સબસીડીઆધુનિક ખેતી
પરંપરાગત કૃષિ વિકાસ યોજના'
• ઓર્ગેનિક ખેતી માટે કેન્દ્ર સરકાર ની ચાલી રહી છે આ યોજના. • સરકારે આ માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે જેનું નામ https://www.jaivikkheti.in/ છે. • આ યોજના અંતર્ગત ઓર્ગેનિક ખેતી ને પ્રોત્સાહન મળશે. • વધુ માહિતી માટે જુઓ આ વિડિયો.
સંદર્ભ: આધુનિક ખેતી આ વિડીયો ને લાઈક કરો અને ખેડૂત મિત્રો ને શેર કરો.
16
0