AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
10 Feb 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
આજ ના વિવિધ માર્કેટના બજારભાવ
ભાણવડ માર્કેટના ભાવ: કપાસ: 4500 - 5000 મગફળી: 4500 - 4800 સફેદ તલ: 7000 - 7750 ધોરાજી માર્કેટના ભાવ: રીંગણ: 800 - 1000 કોબીજ : 150 - 250 લીલા મરચાં: 1500 - 2000 બટાકા: 1350 - 1600 ટામેટા: 500 - 700 ઘઉં: 2180 - 2250 જંબુસર માર્કેટના ભાવ: તુવેર: 4800 - 5000 બાજરા: 1700 - 1900 કપાસ: 4600 - 4800 જુવાર: 1800 - 2200 મકાઈ: 1650 - 1850 જસદણ માર્કેટના ભાવ: કાળા તલ: 12500 - 14500 મગફળી: 4000 - 4995 લસણ : 9375 - 9375 બાજરી: 1500 - 1925
સુરત માર્કેટના ભાવ: ભીંડા: 1250 - 3250 કારેલા: 2500 - 5000 દૂધી: 300 -1500 રીંગણ: 500 - 2250 ગાજર: 800 - 1300 ડુંગળી: 1000 -2750 સુરતી પાપડી: 1000 - 4000 ટામેટાં: 350 - 1000 નોંધ: આપેલ ભાવ પ્રતિ ક્વિન્ટલ મુજબ આપેલ છે. સંદર્ભ: http://agmarknet.gov.in આપેલ બજારભાવ આપના માટે ઉપયોગી છે તો પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
10
0