AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
10 Feb 20, 12:00 PM
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
કૃત્રિમ બીજદાન કરાવતી વખતે...
કૃત્રિમ ગર્ભાધાન માટે સીમેન ને સુરક્ષિત રાખવા માટે પ્રવાહી નાઇટ્રોજનના વિશેષ કન્ટેનરમાં રાખવો જરૂરી છે. જો કૃત્રિમ બીજદાન કરનાર વ્યક્તિ સીમેન ને થર્મોસ, ખીચ્ચામાં અથવા ભલામણ કરેલ માર્ગદર્શિકા મુજબ બીજદાન ન કરતાં હોય તો તેમના જોડે બીજદાન કરાવવું નહીં..બરફના પાણીમાં રાખવું જોઈએ નહીં.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
666
0