AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
10 Feb 20, 10:00 AM
સલાહકાર લેખદુરદર્શન ગિરનાર
ઉનાળુ બાજરીની ખેતી પધ્ધતિ
• બાજરી ની ખેતી દ્વારા અનાજ અને પશુ માટે ચારો પણ મળી રહે છે. • જે વિસ્તારમાં પિયત સગવડ છે ત્યાં ઉનાળુ બાજરી નું વાવેતર ખેડૂતો કરે છે. • આપણે આ વિડીયો થકી પાકમાં આવતા રોગ- જીવાત અને ખાતર વ્યવસ્થાપન વિષે જોઈશું. સંદર્ભ: દુરદર્શન ગિરનાર
15
0