AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
09 Feb 20, 07:00 AM
યોજના અને સબસીડીઆધુનિક ખેતી
અતિ મૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ માટે સહાય યોજના
• આ યોજના પોલી હાઉસમાં ઉગાડાતા શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ માટે છે. • યુનિટ કોસ્ટ - રૂ.૧૪૦ / ચો.મી.ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૭૦ / ચો.મી. લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. ની મર્યાદામાં. • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય. • MIDH ગાઇડલાઇન મુજબ. • આ યોજનાની વધારે જાણકારી માટે ગ્રામ સેવક નો સંપર્ક કરવો.
સંદર્ભ: આધુનિક ખેતી વધુ જાણવા આ વિડિઓ અવશ્ય જુઓ, લાઈક કરો અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં!
92
0