AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
05 Feb 20, 05:00 PM
વીડીયો વાર્તાAgroStar YouTube Channel
જીરાના પાકમાં સ્વસ્થ વિકાસના રહસ્યને જાણો
એગ્રોસ્ટારના એગ્રી ડોક્ટરની સલાહથી રાજસ્થાનના નાગૌર જિલ્લાના ખેસર તાલુકામાં રહેતા ખેડૂત ઓમપ્રકાશ ના જીરાના પાકમાં સ્વસ્થ વિકાસ થઈ રહ્યો છે. તમે પણ આ વિડિઓ જોવો અને મેળવો સારો પાક
જો તમને આ માહિતી સારી લાગી હોય, તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો.
33
3