AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
03 Feb 20, 10:00 AM
સલાહકાર લેખજેએયુ જૂનાગઢ
વેલાવાળા શાકભાજીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
· વેલાવાળા પાક માટે જમીન સારી નિતાર ગોરાડુ બેસાર વધુ અનુકૂળ આવે છે. · વધુ ઉત્પાદન માટે જમીન તૈયાર કરતી વખતે ૧૦-૧૫ ટન છાણીયું ખાતર આપવું. · રોગ સામે પ્રતિકારક અને વિસ્તારમાં અનુકૂળ માંગ મુજબ જાત પસંદગી કરવી. · જરૂરિયાત મુજબ નિયમિત પિયત આપવું. · વેલાવાળા પાકમાં ફળમાખીનુ નિયંત્રણ કરવું જરૂરી છે. · વેલાવાળા પાકની વધુ માહિતી માહિતી માટે જુઓ આ વિડીયો. સંદર્ભ: જેએયુ જૂનાગઢ
11
4