AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
13 Jan 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
બજાર, જણસી પ્રમાણે આજના બજારભાવ
ધોરાજી માર્કેટના ભાવ: તુવેર: ૪૭૫૫ - ૫૫૩૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ અડદ ( ટી ૯) ૩૯૮૦ - ૪૫૦૫ રૂ. પ્રતિ ક્વિન્ટલ રીંગણ: ૫૫૦ - ૭૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ કોબીજ: ૪૫૦ - ૬૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ કપાસ: ૪૭૫૫ - ૫૫૦૫ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીલા મરચાં : ૧૩૦૦ - ૧૮૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ મગફળી: ૩૭૩૦ - ૪૬૩૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ બટાકા: ૧૫૦૦ - ૧૯૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ
તલ : ૬૦૩૦ - ૧૦૦૦૫ રૂ. પ્રતિ ક્વિન્ટલ ટામેટાં: ૮૫૦ - ૧૧૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ઘઉં: ૨૦૭૫ - ૨૪૦૫ રૂ. પ્રતિ ક્વિન્ટલ જંબુસર માર્કેટના ભાવ: તુવેર: ૪૬૦૦ - ૫૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ બાજરા : ૧૬૫૦ - ૧૮૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ કપાસ: ૫૦૦૦ - ૫૨૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ જુવાર: ૧૮૦૦ - ૨૨૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ મકાઈ: ૧૫૫૦ - ૧૭૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ઘઉં: ૧૭૦૦ - ૧૯૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ રાજકોટ(ઘી પીઠ)માર્કેટના ભાવ: ભીંડા: ૨૫૦૦ - ૩૫૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ દૂધી: ૩૫૦ - ૬૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ રીંગણ: ૨૫૦ - ૫૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીલા મરચાં: ૧૦૦૦ - ૧૭૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીંબુ: ૧૨૫૦ - ૨૫૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ બટાકા: ૧૧૦૦ - ૧૭૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ટામેટા: ૧૦૦૦ - ૧૪૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ તાલાલા ગીર માર્કેટના ભાવ: ભીંડા: ૨૫૫૦ - ૨૭૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ કારેલા: ૩૮૦૦ - ૪૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ રીંગણ: ૨૩૦૦ - ૨૫૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ કોબીજ: ૬૫૦ - ૮૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ફ્લાવર: ૧૮૦૦ - ૨૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ચોળી : ૩૮૦૦ - ૪૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ખીરા કાકડી: ૧૫૫૦ - ૧૭૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીલા મરચાં : ૨૮૦૦ - ૩૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીંબુ: ૨૩૦૦ - ૨૫૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીલી ડુંગળી : ૪૩૦૦ - ૪૫૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ટામેટાં: ૧૩૦૦ - ૧૫૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ સંદર્ભ: http://agmarknet.gov.in આપેલ બજારભાવ આપના માટે ઉપયોગી છે તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
6
0