AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
12 Jan 20, 07:00 AM
યોજના અને સબસીડીYOJNA SAHAYKARI
જમીન ખરીદી યોજના (લેન્ડ પરચેઝ સ્કીમ )
આ સ્કીમ SBI તરફથી ચલાવવામાં આવે છે. આ સ્કિમ અંતર્ગત તમને જમીનની કિંમતના લગભગ 85 ટકા લોન મળશે.
યોજનાનો લાભ લેવા માટેની શરતો: નાના અને સીમાંત ખેડૂતો કે જેમની પાસે 5 એકરથી જમીન ઓછી હોય. કોઈપણ એવો ખેડૂત કે વ્યક્તિ, જેણે ઓછામાં ઓછા બે વર્ષ સુધી બેંકથી લીધેલી લોનની પૂરી રકમ ચૂકવી હોય.તેમના પર કોઈ બેંકની બાકી રકમ ન હોય. વધુ માહિતી માટે જુઓ આ વીડિયો. સંદર્ભ: YOJNA SAHAYKARI વધુ જાણવા માટે આ વિડિઓ અવશ્ય જુઓ તેમજ લાઈક કરો અને અન્ય પશુપાલક મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં! https://www.youtube.com/watch?v=rQ-FxJxM-RMs
19
0