AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
11 Jan 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
*બજાર, જણસી પ્રમાણે આજના બજારભાવ *
ધોરાજી માર્કેટના ભાવ: તુવેર ( લોકલ) ૪૯૮૦ - ૫૫૦૫ રૂ. પ્રતિ ક્વિન્ટલ રીંગણ: ૫૦૦ - ૭૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ કોબીજ: ૪૦૦ - ૬૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ કપાસ: ૫૧૫૫ - ૫૬૦૫ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીલા મરચા: ૧૩૦૦ - ૧૯૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ મગફળી ( G-૨૦): ૩૬૦૫ - ૪૭૦૫ રૂ. પ્રતિ ક્વિન્ટલ બટાકા: ૧૫૦૦ - ૨૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ સોયાબીન: ૩૭૫૫ - ૪૦૮૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ
ટામેટા: ૮૫૦ - ૧૧૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ઘઉં ( લોકવન) : ૨૦૫૫ - ૨૩૮૫ રૂ. પ્રતિ ક્વિન્ટલ જંબુસર માર્કેટના ભાવ: બાજરી: ૧૮૦૦ - ૨૨૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ કપાસ: ૪૭૦૦ - ૫૧૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ જુવાર: ૨૦૦૦ - ૨૨૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ મકાઈ: ૧૬૫૦ - ૧૮૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ તુવેર: ૪૭૦૦ - ૫૧૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ઘઉં: ૧૭૦૦ - ૨૧૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ સુરત માર્કેટના ભાવ: ભીંડા: ૧૧૦૦ - ૩૪૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ કારેલાં: ૧૭૦૦ - ૨૭૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ દૂધી: ૪૦૦ - ૧૩૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ રીંગણ: ૬૦૦ - ૨૨૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ કોબીજ: ૩૦૦ - ૭૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ગાજર : ૧૮૦૦ - ૨૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ફ્લાવર: ૩૫૦ - ૧૬૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ખીરા કાકડી: ૭૦૦ - ૧૩૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ સરગવો: ૪૫૦૦ - ૬૫૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ સુરણ: ૧૨૦૦ - ૧૪૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીલા મરચાં: ૧૫૦૦ - ૨૨૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીંબુ: ૬૦૦ - ૨૨૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ડુંગળી: ૨૦૦૦ - ૫૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ તુરીયા: ૮૦૦ - ૨૮૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ટામેટા: ૭૦૦ - ૨૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ રતાળુ: ૪૫૦૦ - ૭૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ તાલાલાગીર માર્કેટ ના ભાવ: ગુવાર: ૪૩૦૦ - ૪૫૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ખીરા કાકડી: ૧૮૦૦ - ૨૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીલા મરચાં: ૨૩૦૦ - ૨૫૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીલી ડુંગળી: ૩૮૦૦ - ૪૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ભીંડા: ૨૩૦૦ - ૨૫૦૦ રૂ.પ્રતિ ક્વિન્ટલ દૂધી: ૪૫૦ - ૬૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ *સંદર્ભ: http://agmarknet.gov.in આપેલ બજારભાવ આપના માટે ઉપયોગી છે તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.*
13
0