AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
10 Jan 20, 10:30 AM
વીડીયો વાર્તાAgroStar YouTube Channel
રણતીડના પ્રકોપ અંગે એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટરની સલાહ
રાજસ્થાનમાં લગભગ 24 વર્ષ પછી પાક પર તીડનો હુમલો જોવા મળ્યો. આ વિડિઓ દ્વારા, ખેડુતભાઈઓ તીતીઘોડા ના હુમલા થી તેમના પાકને સુરક્ષિત કરી શકે છે. કૃપા કરી આપેલી સૂચનાઓનું પાલન કરો અને વધુને વધુ ખેડૂત ભાઈઓ સાથે આ વિડિઓ શેર કરો, જેથી તેઓ પણ તેમના પાકને સુરક્ષીત રાખી શકે.
આ વિડિઓને જોયા બાદ, તમારા ખેડૂતોના વોટસેપ ગ્રુપ પર સેર કરો.
364
2