AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
08 Jan 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
બજાર/જણસી પ્રમાણે આજનો બજારભાવ
તાલાલા ગીર APMC ના ભાવ: ભીંડા: ૨૧૫૦ થી ૨૩૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ કારેલા: ૩૮૦૦ થી ૪૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ દૂધી: ૬૦૦ થી ૮૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ રીંગણ: ૧૪૫૦ થી ૧૬૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ કોબીજ: ૮૦૦ થી ૧૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ફ્લાવર: ૨૦૦૦ થી ૨૨૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ખીરા કાકડી: ૧૪૫૦ થી ૧૬૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીલા મરચાં: ૧૩૦૦ થી ૧૫૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ગુવાર : ૪૩૦૦ થી ૪૫૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીંબુ: ૧૮૦૦ થી ૨૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીલી ડુંગળી: ૪૫૦૦ થી ૫૫૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ટામેટા: ૮૦૦ થી ૧૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ સુરત PMC ના ભાવ: સરગવો: ૪૫૦૦ થી ૭૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ સુરણ: ૧૨૦૦ થી ૧૫૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ લીલા મરચાં: ૧૫૦૦ થી ૨૨૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ તુવેર: ૨૦૦૦ થી ૪૭૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ પરવળ : ૩૦૦૦ થી ૫૨૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ બટાકા: ૧૬૦૦ થી ૨૭૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ સુરતી પાપડી: ૨૦૦૦ થી ૫૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ શક્કરિયા: ૫૦૦૦ થી ૭૦૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ગાજર: ૧૫૦૦ થી ૨૨૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ખીરા કાકડી: ૯૦૦ થી ૧૭૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ભીંડા: ૧૧૦૦ થી ૩૭૫૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ રીંગણ: ૧૦૦૦ થી ૩૧૦૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ સંદર્ભ: http://agmarknet.gov.in આપેલ બજારભાવ આપના માટે ઉપયોગી છે તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
8
0