AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
02 Jan 20, 02:00 PM
બજાર ભાવhttp://agmarknet.gov.in
૨ જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યની વિવિધ APMC ના બજારભાવ
દેવગઢ બારીયા: ડાંગર : ૧૨૪૦ થી ૧૨૬૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ રાજપીપળા: કપાસ: ૪૫૦૦ થી ૫૬૨૫ રૂ. પ્રતિ ક્વિન્ટલ કેળાં : ૮૦૦ થી ૧૫૨૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ ધોરાજી: તલ ( સફેદ) ૯૦૦૫ થી ૧૦૪૦૫ રૂ. પ્રતિ ક્વિન્ટલ (૨ જાન્યુઆરી મુજબ ના ભાવ) સિદ્ધપુર: બાજરા: ૧૮૨૦ થી ૨૩૯૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ જુવાર: ૪૨૫૫ થી ૫૫૪૫ રૂ. પ્રતિ ક્વિન્ટલ ઘઉં ( હાયબ્રીડ): ૨૧૨૫ થી ૨૫૦૫ રૂ. પ્રતિ ક્વિન્ટલ કપાસ : ૪૭૭૫ થી ૫૪૭૫ રૂ. પ્રતિ ક્વિન્ટલ રાયડો: ૪૩૧૫ થી ૪૪૧૫ રૂ. પ્રતિ ક્વિન્ટલ અડદ ( દેશી): ૪૮૦૦ થી ૫૧૮૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ (૧ જાન્યુઆરી મુજબના ભાવ)
જૂનાગઢ: સફેદ તલ : ૭૨૫૦ થી ૧૦૬૭૦ રૂ. પ્રતિ ક્વિન્ટલ (૧ જાન્યુઆરી મુજબના ભાવ) સંદર્ભ: http://agmarknet.gov.in જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
8
1