મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
સાયક્લોનિક અસરના કારણે 3 દિવસ દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન ખાતાએ આગાહીમાં વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આગામી ૨૪ કલાક દરમ્યાન વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છમાં હવામાન સુક્કું રહેશે. અમદાવાદ શહેરમાં અમુક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને સંઘપ્રદેશ દાદરા નગર, હવેલીમાં આગામી ચોવીસ કલાકમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. જ્યારે નવસારી, વલસાડ, સંઘપ્રદેશના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. સંદર્ભ: સંદેશ 9 જુલાઈ 2019
આ ઉપયોગી માહિતી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો
19
0
સંબંધિત લેખ