મોનસુન સમાચારગુજરાત સમાચાર
આગામી 4 થી 7 તારીખની વચ્ચે ગુજરાતમાં આ જગ્યાઓ પર પડશે ભારે વરસાદ
ગુજરાતમાં બફારો વધતાં લોકો પરેશાન છે ત્યારે તેમના માટે રાહતના સમાચાર છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં કચ્છને બાદ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જ્યારે બીજે હળવો વરસાદ થશે. એ પછીના ત્રણ દિવસ એટલે કે 5-6-7 જૂલાઈએ ખેડા, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, કચ્છના કેટલાક ભાગમાં હળવો વરસાદ થશે. સંદર્ભ: ગુજરાત સમાચાર
આ ઉપયોગી માહિતી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો.
16
0
સંબંધિત લેખ