વીડીયો વાર્તાAgroStar YouTube Channel
૦૨૭ - ગુજરાતમાં કપાસની સફળતાની વાર્તા ૨૦૧૮
શ્રી રમેશભાઈ સરવૈયા, રાજકોટ એગ્રોસ્ટારની સાથે કપાસનું વાવેતર કરવાના ફાયદા: ૧. ઉચ્ચ ગુણવતા વાળા, દરેક વેરાયટીના કપાસના ઓરિજિનલ બિયારણ પાક્કા બિલ સાથે ઉપલબ્ધ. ૨. વાવેતરથી લઈને કાપણી સુધી એગ્રી ડોક્ટરનું વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા માર્ગદર્શન. ૩. ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન. ૪. ઉચ્ચ ગુણવતાનો વાયદો.
તો આવો સાથે મળીને ખેતી કરીએ. એગ્રોસ્ટારમાં તરત કોલ કરો. 1800 - 3000 - 0021 આ વિડિઓને જોયા બાદ, તમારા ખેડૂતોના વોટસેપ ગ્રુપ પર સેર કરો.
12
0
સંબંધિત લેખ