AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
26 Jan 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કૃષિ યુનિ.એ કરેલ ભલામણ “જીરામાં મોલો અને થ્રીપ્સનું નિયંત્રણ
લીમડાનું તેલ ૧૦૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી (૧%) અથવા લસણનો અર્ક ૫% નો પ્રથમ છંટકાવ જીવાત દેખાયાની શરુઆતે અને બીજો છંટકાવ ૧૦ દિવસ પછી કરવો. લસણનો ૫% નો અર્ક બનાવવા માટે ૫૦૦ ગ્રામ લસણની કળીઓને જરુરી પાણીમાં લઇ છુંદીને ગાળ્યા બાદ ૧૦ લી પાણીમાં ઓગાળવું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
89
11