આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
વિયાણ બાદ પશુ ને ક્યારે ફેળવવા?
વિયાણ બાદ પશુ ને 2 મહિના સુધી ગરમીમાં આવે તો પણ ઈન્જેકશન આપવું નહીં. ૨ મહિના બાદ ૧-૨ વેતર દર્શાવે ત્યારે સાંઢ કે AI કરાવવું જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
328
0
સંબંધિત લેખ