Looking for our company website?  
ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવવાના ફાયદા!
• ખેડૂત ભાઈઓ, ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવીને, ફક્ત કામ જ ઝડપી અને સરળ નથી, પણ આપણો સમય બચાવે છે. • કેવી રીતે જાણવા માટે આ વિડિઓ જુઓ.
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
93
3
એલોવેરા( કુંવારપાઠું) : ઓછા ખર્ચ માં વધુ નફો
• કુંવારપાઠું નો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન સામગ્રી બનાવવા સ્વાસ્થવર્ધક વસ્તુઓ બનાવવા માટે થાય છે. • તેની ખેતી દરેક પ્રકારની જમીનમાં કરી શકાય, પરંતુ જમીન સારા નિતારવાળી...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
63
2
તરબૂચના પાકમાં વધુ ફૂલો મેળવવા માટે યોગ્ય પોષક વ્યવસ્થાપન
ખેડૂત નામ - શ્રી શિવાજી ગાયકવાડ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ: 12:61:00 ખાતર ટપક દ્વારા 1 કિલો / દિવસ / એકર આપવું જોઈએ. તેમજ પ્રતિ પંપ એમિનો એસિડ @30 મિલી + સુક્ષ્મ પોષકતત્ત્વો...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
65
13
ડુંગળીના પાકમાં થ્રિપ્સ જીવાત નું નિયંત્રણ
• ડુંગળી ના પાક માં થ્રિપ્સ મુખ્ય જીવાત છે. • આ જીવાત માં પ્રકોપ ના કારણે ઉત્પાદન પર અસર થાય છે. • તેના નિયંત્રણ માટે જુઓ આ સંપૂર્ણ વિડીયો. સંદર્ભ - એગ્રોસ્ટાર...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
57
23
તરબૂચ ના પાકમાં ચુસીયા જીવાત નો પ્રકોપ
ખેડૂત નું નામ : ગણેશ મહાદેવ ગુલત રાજ્ય : મહારાષ્ટ્ર સલાહ : તેના નિયંત્રણ માટે પીળા કલર ના સ્ટીકી ટ્રેપ પ્રતિ એકર 7 થી 8 લગાવવા જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
181
18
સ્વસ્થ આકર્ષક તરબૂચ પાક
ખેડૂત નામ: અજય ઘુમારે રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 00:52:34 @ 75 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
607
27
ઘઉં માં આવી સમસ્યા
ખેડૂત નું નામ : મનજોત સિંહ રાજ્ય : પંજાબ ઉપાય : પ્રતિ એકર મુજબ પ્રોપિકોનાઝોલ 25% ઇસી @ 200 મિલી મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
34
2
જામફળની ઉન્નત ખેતીનું રહસ્ય!
• જામફળની ખેતી એ વધુ આવક આપતો બાગાયતી પાક છે. • તેના માટે સારી નિતારવાળી જમીન અનુકૂળ રહે છે.
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
162
12
યોગ્ય વૃદ્ધિ સાથે તરબૂચ ના ફળ
ખેડૂતનું નામ: શ્રી યોગેશ મોહિતે રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ: 13: 40: 13 @ 3 કિલો પ્રતિ એકર ડ્રિપ ના માધ્યમથી આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
104
16
સ્વસ્થ અને આકર્ષક બાજરીનો પાક
ખેડૂત નામ: શ્રી રમેશભાઈ રાજ્ય: ગુજરાત સલાહ: 00: 52: 34 @ 3 કિલો પ્રતિ એકર મુજબ પાણી આપતાં પહેલા ખેતરમાં છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
111
8
તડબૂચ પાકમાં ફૂગનો ઉપદ્રવ
ખેડૂત નામ: શ્રી રામકૃષ્ણ રાજ્ય: તેલંગાણા ઉપાય : કાર્બેન્ડાઝિમ 12% + મેંન્કોઝેબ 63% ડબલ્યુપી @ 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
34
6
પોલ પ્રશ્ન નો જવાબ: ડ્રોન ટેક્નોલોજીનો પાક સંરક્ષન ક્ષેત્રે ઉપયોગ
• તારીખ ૨૪ માર્ચે પૂછેલ પ્રશ્ન નો સાચો જવાબ નીચે મુજબ છે. • હાલમાં ખેડૂતો માણસ દ્વારા ચલાવતા પંપ કે પછી ટ્રેક્ટર સાથે જોડીને કે મશીન દ્વારા ચાલતા પંપથી ખેતરમાં દવાઓનો...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
837
15
સ્વસ્થ અને આકર્ષક ઇસબગુલ પાક
ખેડૂત નામ: શ્રી કાર્તિક રાજ્ય: રાજસ્થાન સલાહ: સૂક્ષ્મ પોષક તત્વ 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
44
0
તડબૂચના પાકમાં ચુસીયા જીવાતનો પ્રકોપ
ખેડૂત નામ: શ્રી પ્રસાદ રાજ્ય: આંધ્રપ્રદેશ સલાહ: ચુસીયા જીવાતના નિયંત્રિત માટે પીળા સ્ટીકી ટ્રેપ પ્રતિ એકરે 7 થી 8 સ્થાપિત કરવા.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
92
12
જમીન ચકાસણી માટે નમૂના લેવાની રીત
• જમીન ચકાસણી માટે નમૂના કેવી રીતે લેવા? • ક્યાં વિસ્તારોમાંથી જમીનના નમૂના પસંદ કરવા જોઈએ? • જમીન ચકાસણી સંબંધિત માહિતી અને તેના ઉપયોગ. • આ તમામ વિશે જાણવા માટે...
સલાહકાર લેખ  |  ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ
209
0
તુરીયા પાકમાં પાંદડા ખાનારા ઈયળ નો ઉપદ્રવ
ખેડૂત નામ: શ્રી ભાસ્કર રેડ્ડી રાજ્ય: આંધ્રપ્રદેશ સલાહ: તેને નિયંત્રિત કરવા માટે વધુને વધુ પક્ષોને આકર્ષવા ખેતરમાં ટી આકાર ની લાકડી સ્થાપિત કરવી.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
75
4
તરબૂચના ફળની યોગ્ય વૃદ્ધિ
ખેડૂત નામ: શ્રી સુધાકર થોરાટ રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ: 12: 32: 16 @ 3 કિલો પ્રતિ એકર ડ્રિપ દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
126
3
તરબૂચના ફળની વૃદ્ધિ માટે
ખેડૂત નામ: શ્રી કિરણ રાજ્ય: કર્ણાટક સલાહ: 12: 32: 16 @3 કિલો પ્રતિ એકર મુજબ ડ્રિપ માં આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
188
10
બાગાયતી પાકોમાં ઉધઇ
• ઉધઇની રાણી જમીનમાં ખૂબ ઉંડે રહે છે. રાણી દ્વારા મુકેલ ઇંડામાંથી નીકળતા કામગરા (વર્કર) જ બાગાયતી પાકોને નુકસાન કરતા હોય છે. • ઉધઈ સૂર્યપ્રકાશથી દૂર જમીનમાં રહી પાકના...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
235
1
નારંગી ની આધુનિક ખેતી પદ્ધતિ
• નારંગી એ બાગાયતમાં મોટી આવક આપનાર પાક છે. • નારંગી ની ખેતી માટે યોગ્ય નિતાર વાળી જમીન યોગ્ય છે. • ઉનાળામાં (એપ્રિલ- મેં) દરમ્યાન 1 મીટર * 1 મીટર *૧ મીટર ના ખાડા...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
175
3
વધુ જુઓ