Looking for our company website?  
દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળ વિષે વધુ જાણો:
આ જીવાતનો ઉપદ્રવ માળ આવવાના સમયે શરૂ થાય છે. ઈયળ કુમળા ડોડવા કોરીને દાણા ખાય છે. પાસેના ડોડવાને રેશમી તાંતણા અને હગાર વડે જોડીને જાળું બનાવી તેમાં રહે છે. ઘણી વખત અગ્ર...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
41
0
બટાટા છોડના થડ કાપી ખાનાર ઇયળ વિષે જાણો:
બટાટાના ઉગાવા પછી આ ઇયળ રાત્રી દરમ્યાન ઉગતા છોડને જમીન નજીકથી થડને કાપી નાંખી નુકસાન કરતી હોય છે. દિવસે આ ઇયળો ખેતરમાં તિરાડો કે ઘાસ નીચે સંતાઇ રહેતી હોવાથી તેની હાજરી...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
56
0
ઘઉંના ઉગાવા પછી આ જીવાત નુકસાન કરી શકે છે, જાણો તેના વિષે:
આ જીવાતને ખપૈડી કહેવામાં આવે છે. માદા કિટક જમીનમાં ઇંડા મૂંકે છે. ઇંડામાંથી નીકળતા બચ્ચાં શેઢા-પાળા પરનું કૂંમળું ઉગેલ ઘાસ ખાય છે. બચ્ચાં અને પુખ્ત કિટક ઉગેલ છોડને...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
114
7
જાણો, આ પરજીવી કીટક વિષે:
આ પરજીવી કીટક “એપેન્ટીલસ” ના નામે ઓળખાય છે. આની પુખ્ત માદા કિટક પાકને નુકસાન કરતી ઇયળોમાં પોતાના ઇંડા મૂકે છે જેથી ઇયળ આગળ પોતાનું જીવનચક પૂર્ણ કરી શક્તી નથી. આવા...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
51
0
જીરુની વાવણી વખતે, આ માવજતનું મહત્વ સમજો:
જીરુની વાવણી નવેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી પુરી કરી દેવી. વાવણી પહેલા જમીનમાં દિવેલીનો ખોળ કે લીમડાનો ખોળ એક ટન પ્રતિ હેક્ટરે આપવો. વાવતા પહેલા થાયોમેથોક્ષામ ૭૦ ડબલ્યુએસ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
30
0
ડૂંગળી-લશણમાં થ્રીપ્સનું નિયંત્રણ:
થીપ્સ પાન ઉપર ઘસરકા પાડી રસ ચૂસીને નુકસાન કરે છે. નુકસાનવાળો છોડ કોકડાઇ જઇ વાંકો-ચૂકો બની જાય છે અને છેવટે છોડ સુકાઇ જાય છે. આ માટે લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મિલિ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
51
0
ભીંડામાં પીળીયો વાયરસનો રોગ:
આ વાયરસથી થતો રોગ છે જે સફેદમાખી તેનો બીજા છોડ ઉપર ફેલાવો કરે છે. રોગની વધારે તિવ્રતા હોય તો ભીંડાની શીંગ પણ પીળી થઇ જાય છે કે જે વેચાણ માટે લાયક રહેતી નથી. એક સફેદમાખી...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
74
11
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Nov 19, 12:00 PM
પશુના વિયાણ બાદના મહત્વના પગલાંઓ
બચ્ચાના જન્મબાદ તુરંત છ કલાકની અંદર બચ્ચાને તેના વજનના ૧૦% જેટલું ખરાંટુ (ખીરુ) બે કે ત્રણ અલગ ભાગમાં પીવડાવવું જોઈએ. ખરાંટુ (ખીરુ) બચ્ચાની સારી રોગ પ્રતિકારક શક્તિ...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
319
0
કપાસમાં દેખાતા રાતા ચૂસિયા વિષે વધુ જાણો:
આ લાલ રંગના ચૂસિયા તેના બચ્ચા અને પુખ્ત કીટક લીલા જીંડવામાંથી વિકસતા દાણામાંથી રસ ચૂસે છે. તેમાંથી ઝરતા પ્રવાહી અને હઘારને કારણે જીંવાણૂં-ફૂગનો ઉપદ્રવ થવાથી રુની ગુણવત્તા...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
281
25
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Nov 19, 12:00 PM
જીવલેણ હડકવા રોગ
પશુઓને અને માણસોને અવાર-નવાર હડકાયા કુતરા કરડતા હોય છે. તેનાથી થતો હડકવા રોગ એક વાઈરસજન્ય ખતરનાક રોગ છે. જે આપણા પશુઓ ગાય, ભેસ, ઘેટા, બકરામાં હડકવાના વાઈરસ ધરાવતા...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
280
1
જાણો, રસ ચૂસનાર ફૂદા ટામેટાને પણ નુકસાન કરી શકે છે:
રસ ચૂસનાર ફૂદા લીંબુ, મોસંબી, જામફળ, દાઢમ ઉપરાંત ટામેટાના ફળમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. નુકસાનવાળા ટામેટાના ફળ ઉપર એક કરતા વધારે સોયથી કાણાં પાડ્યા હોય તેવા કાણાં...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
71
1
આવા ઇંડા પાકમાં દેખાય છે? તો જાણો આના વિષે:
આ ઇંડા ક્રાયસોપાના છે કે જે ફાયદાકારક કીટક છે. આવા ઇંડામાંથી નીકળતી ઇયળ પાકમાં નુકસાન કરતી મોલો, સફેદમાખી, તડતડિયા, થ્રીપ્સ, પ્રથમ અવસ્થાની પાન ખાનાર ઇયળ વિગેરેનું...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
45
0
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Nov 19, 12:00 PM
પશુના વિયાણ બાદના મહત્વના પગલાંઓ
વિયાણ બાદ નવજાત બચ્ચાની યોગ્ય માવજત, ખરાંટુ (ખીરુ) પીવડાવવું, ત્યારબાદ સમતોલ આહાર અને સ્વચ્છ પાણીની વ્યવસ્થા ખુબ જ મહત્વની બાબત હોય છે. બચ્ચાની ભવિષ્યની ઉત્પાદક ક્ષમતા...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
196
1
રાઇડિંગ પ્રકારે ચા ના પાનની કાપણી બની સરળ
રાઇડિંગ ટાઇપ ટી હાર્વેસ્ટરથી પાંદડાની કાપણી સરળ બને છે. નિશ્ચિત ઉંચાઈ અને સમાન સ્તરે પાંદડાને કાપવા માટે સક્ષમ છે. કટીંગ બ્લેડને ઉંચાઈ પ્રમાણે ગોઠવી શકાય છે. કાપેલ...
આંતરરાષ્ટ્રીય કૃષિ  |  OCHIAI CUTLERY OFFICIAL VIDEO CHANNEL
52
0
મેન્ટીડ, એક પરભક્ષી કિટક વિષે જાણો:
આ પરભક્ષી કિટક તેના આગળ પગની જોડ વિશિષ્ટ પ્રકારની હોય છે. તેની મદદથી આ કિટક પોચા શરીરવાળી જીવાતો જેવી કે મોલો, તડતડિયા, સફેદમાખી, મીલીબગ્સ, નાના ચૂસિયાં, નાની નાની...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
36
0
સ્વસ્થ અને આકર્ષક ભીંડાનું ખેતર
ખેડૂતનું નામ: શ્રી. જયદીપ ભાઈ રાજ્ય: ગુજરાત ટીપ: પ્રતિ પંપ 20 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્ત્વોનો છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
374
49
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Nov 19, 10:00 AM
શું તમે તમારા પાકને જીવાતોથી બચાવવા માટે ઘરેલું જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરો છો?
જો હા, તો ઉપર આપેલા પીળા અંગૂઠાની નિશાની પર ક્લીક કરો.
હા કે ના  |  AgroStar Poll
406
0
કપાસમાં ગુલાબી ઇયળના નુકસાનને કેવી રીતે ઓળખશો?
ફૂલની પાંખડીઓ બિડાઇ જવી, જીંડવાનો આકારમાં થોડો-ઘણો ફેરફાર થવો, જીંડવા ઉપર નાનું કાણૂં દેખાય, જીંડવાને ચીરતા નાની નાની ગુલાબી રંગની ઇયળો દેખાય કે પછી ખાલી કોશેટા...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
401
68
એરંડાના પાકમાં પાન ખાનારા ઈયળનો ઉપદ્રવ
ખેડૂત નું નામ: શ્રી રામ બાબુ રાજ્ય: આંધ્રપ્રદેશ સલાહ: ઈમામેકટીન બેન્ઝોએટ 5% એસજી @ 100 ગ્રામ અથવા ક્લોરાંટ્રાનીલીપ્રોલ 18.5% એસસી @ 60 મિલી પ્રતિ એકર 200 લિટર પાણીમાં...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
100
4
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Nov 19, 12:00 PM
પશુઆહારમાં લીલાચારા સાથે સૂકાચારાનું મિશ્રણ
લીલાચારા સાથે સૂકોચારો મીક્ષ કરીને પશુને ખવડાવવો જોઈએ, આથી સૂકાચારાની પોષણ ગુણવતા અને પાચ્યતા વધે છે તેમજ પશુ સૂકોચારો પણ હોશે હોશે ખાય છે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
236
2
વધુ જુઓ