આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ગાભણ પશુઓની સંભાળ અને ખોરાક
•ગાભણ પશુઓને વિયાણ ના બે થી ત્રણ અઠવાડિયા પહેલા અન્ય પશુથી અલગ કરવાં. • છ મહિનાથી વધુ સમયના ગાભણ પશુઓને પ્રોટીન અને મિનરલ મિક્સર 50 ગ્રામ પ્રતિ દિવસ અવશ્ય આપવું. • ગાભણ પશુને ઉબડ- ખાબડ રસ્તાઓ પર કે વધુ પડતા દોડાવવા ન જોઈએ. ગાભણ પશુ માટે આહાર: • લીલો ચારો: ૨૫ કિલો, ગવારૂ: ૫ કિલો, સંતુલિત પશુઆહાર : ૩ કિલો, ભરડો : ૧ કિલો, મિનરલ મિક્સર : ૫૦ ગ્રામ અને મીઠું ૩૦ ગ્રામ. • અમુલ અનોમીન પાવડર ( વિયાણ ના ૩ અઠવાડિયા પહેલા) ૫૦-૫૦ ગ્રામ સવાર અને સાંજે આપવું.
આ માહિતીને લાઈક કરીને અને અન્ય મિત્રો સાથે શેર કરો.
295
33
સંબંધિત લેખ