આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સક્કરટેટી અને તડબૂચમાં જોવા મળતા લાલ અને કાળાં મરીયાંને ઓળખો:
ઈંડાં માંથી નીકળતી મેલા સફેદ રંગની ઇયળ છોડના મૂળ અને થડને નુકસાન કરે છે. જ્યારે તેના પુખ્ત કિટક ફૂલ અને પાન ઉપર રહી નુકસાન કરે છે. પુખ્ત કીટક લાલ કે કાળા રંગના હોય છે. વધારે પ્રમાણમાં હોય તો જ દવાનો છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
46
6
સંબંધિત લેખ