તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
સ્પ્રેવેલ બેટરી પંપ 16C-2 (12*12)
8 Kg
બ્રાંડ: સ્પ્રેવેલ
31004830
મુખ્ય મુદ્દા:
  • પંપની ક્ષમતા: 16 લીટર
  • બેટરી પ્રકાર: 12 Vlt 12 Ah
  • છંટકાવ ક્ષમતા: પૂર્ણ ચાર્જ કર્યા પછી 20 થી 25 ફેરીઓ થાય
  • ખાસ ટિપ્પણી: પિત્તળના કનેક્ટરવાળું હેવી ડ્યુટી એડજસ્ટેબલ સ્ટીલનું લાન્સ; ઉચ્ચ ગુણવત્તાવાળું ઔદ્યોગિક પ્લાસ્ટિક (PP) નું ટાંકીનું સામાન; ટ્રીગરનો પ્રકાર:ચાલુ-બંદ પ્લાસ્ટિક; પાંચ પ્રકારની નોઝલ્સ; નળી બંદ ન થાય તે માટે ઇન-લાઈન ફિલ્ટર;
  • વિશેષ વર્ણન: વપરાશ પછી પંપને પાણીથી ધોઈ નાખવો. બેટરીને 6 મહિનાની ઉત્પાદક વોરંટી છે (અયોગ્ય વપરાશથી તૂટફૂટ થઇ હોય તો તેનો ઉત્પાદક વોરન્ટીમાં સમાવેશ કરેલ નથી)
  • વ્યવસ્થાપન: પંપની બેટરી પૂર્ણ ચાર્જ રાખવી
  • લાન્સનો પ્રકાર: બ્રાસ કનેક્ટર સાથે સ્ટેનલેસ સ્ટીલનો ટેલિસ્કોપિક લાન્સ
  • નોઝલ્સ: 4 પ્રકારની નોઝલ્સ
  • સલામતીનો સામાન: માસ્ક, ગોગલ, હાથ મોજા, પાણીનું લેવલ સૂચવનાર કાંટો અને માપવાનો જાર
  • સહાયક-સામગ્રી: બેલ્ટ અને ચાર્જર
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
અમને મિસકોલ આપો
મિસકોલ