તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
રાયડા બિયારણ કોમ્બો
5 Kg
બ્રાંડ: એગ્રોસ્ટાર
7901600
મુખ્ય મુદ્દા:
  • વિશેષ વર્ણન: નિયોન રિસર્ચ રાયડો બિયારણ - પ્રતિ ફળી 13 થી 15 બીજ સાથે શાખા. વધુ ફળીઓની સંખ્યા ધરાવતો છોડ, જલ્દી તૈયાર થતો તેમજ વધારે તેલની ટકાવારી. પાવરગ્રો સલ્ફર 90% G - તેલીબિયા ના પાકમાં તેલની ટકાવારીમાં વધારો અને પાકને નાઇટ્રોજન પ્રદાન કરવામાં મદદ કરે. સલ્ફર રાઇઝોસ્ફિયરની નજીકની જમીનના પીએચને સંચાલિત કરવામાં પણ મદદ કરે છે.
  • કયા પાકમાં વપરાય છે: રાયડા
  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: નિયોન રિસર્ચ રાયડો (1 કિલો) બિયારણ, પાવરગ્રો સલ્ફર 90% G (સલ્ફર 90% પાવડર) 3 કિલો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
અમને મિસકોલ આપો
મિસકોલ