Looking for our company website?  
આ કિટકની અવસ્થાને ઓળખો
આ લેડી બર્ડ બીટલની કોશેટા અવસ્થા છે, જેમાંથી નીકળતું પુખ્ત કીટક પાકને નુકસાન કરતી પોચા શરીરવાળી ચૂંસિયા જીવાતોનું ભક્ષણ કરે છે. આ ફાયદાકારક અને મિત્રકિટક છે. તેમનું...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
2
0
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Mar 20, 12:00 PM
ઘેટા-બકરામાં રોગ ફેલાય ત્યારે અગત્યની બાબત
ઘેટા-બકરામા પણ ગાય-ભેંસની જેમ જ ઘણા પ્રકારના રોગ થતા જોવા મળે છે, ઘેટા-બકરામા રોગનો ફેલાવો પણ એકબીજામાં ખુબ ઝડપી થાય છે, માટે બીમાર પશુને તાત્કાલિક અલગ કરી દેવુ જોઈએ.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
15
1
દ્રાક્ષમાં નુકસાન કરતા આ બીટલ્સને ઓળખો
આ ફ્લી બીટલ્સ પાન ઉપર રહી કાણાં પાડીને નુકસાન કરે છે જેથી છોડનો વિકાસ રુંધાય છે. વધુ ઉપદ્રવ હોય તો સાયન્ટ્રાનીલીપ્રોલ 10.26 ઓડી દવા 7 મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ 17.8...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
11
1
પાક પર વેક્યુમ મશીનનો ઉપયોગ
હવે એવા વેક્યુમ મશીનો આવશે કે જે ટ્રેક્ટર સાથી જોડી પાક ઉપર ફેરવવાથી છોડ ઉપરની નાની નાની જીવાતો જેવી કે સફેદ માખી, તડતડિયા , થ્રીપ્સ જેવી જીવાતોને ખેંચી લાવશે અને મશીનમાં...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
20
2
લીમ્બુમાં આવતી આ જીવાતને ઓળખો
આ સાયલા નામની જીવાત બચ્ચાં અને પુખ્ત બન્ને પાન, કળી તેમજ વિકાસ પામતી ડૂંખો ઉપરથી રસ ચૂંસે છે. આ ઉપરાંત છોડની વૃધ્ધિ રૂંધતા (સીટ્રસ ડીક્લાઇન) વિષાણુજન્ય રોગનો ફેલાવો...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
9
2
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Mar 20, 12:00 PM
ઘેટા-બકરામાં જોવા મળતો ઉટાંટીયાનો રોગ
આ રોગ ક્લોસ્ટ્રીયમ નામના જીવાણુ દ્વારા થતો એક ગંભીર રોગ છે, આ રોગમા ખાસ પશુ દીવાલ સાથે માથુ અથડાવે, ચક્કર ફરે વગેરે ચિન્હો જોવા મળે છે, તુરંત સારવાર મળવી જરૂરી છે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
93
1
આંબાના મધિયા માટે આ મહિને બીજો છંટકાવ શાનો કરશો?
ઉપદ્રવને ધ્યાને રાખી થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી 1 ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ આ મહિને બીજા પખવાડિયામાં કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
6
0
કાકડી, તડબૂચમાં આવતા આ જીવાતને ઓળખો
આ ઢાલ પક્ષના કીટક ત્રણ જાતના આવે છે જે પુખ્ત અને ઇયળ અવસ્થા બન્ને નુંકાસાનકારક છે. આ કીટક જીવાણૂંથી થતા સુકારા રોગનો ફેલાવો પણ કરતા હોય છે. આ જીવાત પાકની દરેક અવસ્થાએ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
13
1
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Mar 20, 12:00 PM
બે દૂધ દોહન ક્રિયા વચ્ચેના ગાળા વિશેની વાત
બે દૂધ દોહન વચ્ચેનો ગાળો હંમેશા બાર કલાક જેટલો રાખવો, જો જરૂર જણાય તો વધુ દૂધ આપતા પશુને દિવસમા ત્રણ વાર દોહવું.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
34
3
ઉનાળું ભીંડાની ડૂંખો સુકાય છે?
આવી સુકાઇ ગયેલી ડૂંખોને ચીરીને જોશો તો તેમાં આપને કાબરી ઇયળ દેખાશે. ખેતરમાં દરેક લાઈનમાં ફરીને આવી ચીમળાઇ ગયેલ ડૂંખોને ચપ્પાની મદદથી કાપી લઇ ખાડો ખોદી તેમાં ડાટવી....
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
19
0
ડ્રોન દ્વારા દવાનો છંટકાવ હવે શક્ય બનશે
ખેતીવાડી માટે બનાવેલ ડ્રોન દ્વારા દવાના છંટકાવ હવે શક્ય બનશે, જેનાથી કાર્યક્ષમ દવાનો છંટકાવ, દવાનો બચાવ, પાકના તમામ સ્તરે/ ઉંચાઇએ છંટકાવ, એક સરખો બધે જ છંટકાવ અને દવાનો...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
31
0
બાજરીમાં આ નુકસાન કરતા બીટલ્સને ઓળખો
આ જીવાતને બાજરીના કાંસિયા તરીકે ઓળખાય છે જે ડૂડાં આવતી પરાગરજને ખાઇને નુકસાન કરતી હોવાથી દાણા ઓછા ભરાય છે. વધુમાં આ કિટક ગુંદરિયો (અર્ગટ) નામના રોગનો ફેલાવો એક ડૂંડા...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
25
0
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Mar 20, 12:00 PM
અઝોલા એક પશુ આહાર
તેનો ઉપયોગ પશુમાં દૂધ અને ફેટ ની ટકાવારી વધારા માટે ખવડાવવામાં આવે છે. ઓછા ખર્ચે તેનું ઉત્પાદન કરી શકાય છે. અઝોલા ના કારણે દૂધમાં ૧૦ થી ૧૫ ટકા સુધી વધારો જોવા મળે છે.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
145
4
તુરિયામાં ફળમાખીનું નુકસાન
ફળમાખી વિકસતા તુરિયામાં ઇંડાં મૂંકે છે અને તેમાથી નીકળતો કીડો અંદર રહીને નુકસાન કરતા હોય છે. આવા તુરિયા વેચાણ લાયક રહેતા નથી. ફૂલ-ફળ લાગવાની શરુઆત થાય કે તરત જ ક્યુ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
4
0
ડ્રેગન ફ્રુટમાં મિલીબગ
કેટલાક ખેડૂતો હવે ડ્રેગન ફ્રુટ્સની ખેતી કરતા થયા છે. આ પાકમાં પણ કેટલીક વાર મીલીબગનો ઉપદ્રવ આવી શકે છે. ઉપદ્રવની શરુઆત થતા જ લીમડામાંથી બનતી દવાનો દર ૧૦ દિવસે છંટકાવ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
9
0
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Mar 20, 12:00 PM
નફાકારક પશુપાલન
• પશુને હંમેશા ટુકડા કરેલ ઘાસચારો આપવો જોઈએ જેથી બગાડ અટકે, • ઠંડી, ગરમી, વરસાદથી રક્ષણ આપવા સારું રહેઠાણ બનાવવું. • સિઝન પ્રમાણે પૂરતું અને સ્વચ્છ પાણી તથા પોષણક્ષમ...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
99
3
નારિયેલમાં કાળા માથાવાળી ઇયળ
પાનની નીચે મુખ્ય નસની આજુબાજુ આવેલો લીલો ભાગ ખાતા ખાતા રેશમી તાંતણાં તથા હગાર વડે બુગદો કરે છે. ઉપદ્રવ હોય તો મૂળ શોષણ પધ્ધતિ દ્વારા ઝાડમાં મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
3
0
“ડેમસેલ બગ” એક સક્ષમ પરભક્ષી કિટક
આનું પુખ્ત તેમ જ બચ્ચાં અવસ્થા બન્ને પોચા શરીરવાળી જીવાતો જેવી કે મોલો, પાન કથીરી, તડતડિયા, નાની નાની ઇયળો તેમ જ ઇયળની ફૂંદીએ મૂકેલ ઇંડામાંથી રસ ચૂંસીને મારી નાંખે...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
7
0
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Mar 20, 12:00 PM
શરૂઆતી દૂધનો નિકાલ
દૂધ દોહન શરૂ કરતી વખતે પ્રથમ દૂધની શેરો (ફોર મીલ્ક)ને અન્ય અલગ વાસણમા લઈ તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
108
1
સક્કરટેટી અને તડબૂચમાં પાન કોરિયાનું નિયંત્રણ
આણંદ કૃષિ યુનિ.ની ભલામણ અનુસાર પાનકોરિયાના અસરકારક નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ વાવણી પછી ૪૦ દિવસે અને બીજો છંટકાવ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
18
2
વધુ જુઓ