વીડીયોશ્રમજીવી ટીવી
પીળા સ્ટીકી ટ્રેપ અને લાઈટ ટ્રેપ ! ખેડૂતો માટે ખુબ ફાયદકારક !
પાક માં વિવિધ પ્રકાર ના જીવાતો નું એટેક થતું હોય છે જેનું સમયસર નિયંત્રણ કરવું ખુબ જરૂરી છે. કઈ જીવાત નું એટેક થઈ રહ્યું છે તેના માટે અહીંયા વિડીયો માં દર્શાવેલ પધ્ધતિ નો ઉપયોગ કરીને જાણી નિયંત્રણ કરી શકાય છે. આ પીળા કલર ની સ્ટ્રીકી ટ્રેપ એગ્રોસ્ટાર માં ઉપલબ્ધ છે. તો જુઓ આ ખાસ વિડીયો માહિતી માં.
સંદર્ભ : શ્રમજીવી ટીવી. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
45
8
સંબંધિત લેખ