એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ માં ગુલાબી ઈયળ માટે નો પ્રથમ છંટકાવ !
જે ખેડૂતોએ ખૂબ વહેલી વાવણી કરી હશે તેવા ખેતરમાં આ મહિને ગુલાબી ઇયળના ઉપદ્રવની શરુઆત થવા સંભવ છે. કપાસના ફૂલોની પાંખડીઓ બંધાયેલી જોવા મળે તો સમજવું કે આ ઇયળની શરુઆત થઇ ગઇ છે. શરુઆતથી જ રાસાયણિક દવાનો ઉપયોગ ન કરતા પ્રથમ છંટકાવ બીવેરીઆ બેઝીઆના ૧.૧૫ ડબલ્યુ.પી (૨ x ૧૦૬ સીએફયુ/ગ્રામ), જૈવિક દવા ૮૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
36
28
સંબંધિત લેખ